Brexit / બ્રિટન અને યુરોપિયન સંઘ નવી બ્રેક્ઝિટ ડીલ કરવાં તૈયાર, શનિવાર UK સંસદમાં રજૂ થશે

UK pm boris johnson britain and european union brexit deal done

બ્રિટિશ પ્રધાનમંત્રી બોરિસ જૉનસને ગુરૂવારે ટ્વીટ કરીને દાવો કર્યો છે કે તેમને નવી બ્રેક્ઝિટ ડીલ મળી ગઇ છે, જે તેમના માટે ઉત્તમ છે. યૂરોપિયન સંઘ અને બ્રિટન વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી આ ડીલને લઇને ચર્ચા ચાલી રહી હતી, હવે તમામ મુદ્દાઓ ઉકેલાયા છે. યૂરોપિયન કમિશનના પ્રમુખ જૉન જંકરે પણ એવો જ દાવો કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ