રાહત યોજના / અર્થતંત્રને ઉગારવા મૂળ ભારતીય બ્રિટનના નાણામંત્રીનો ગજબ આઈડ્યા, રેસ્ટોરન્ટમાં આવીને જમો પરંતુ બિલ...

 UK launches special scheme of 50% discount to help restaurant owners

બ્રિટનમાં કોરોના વાયરસને કારણે સમગ્ર વિશ્વના તમામ દેશોની જેમ અર્થતંત્રને ખૂબ નુકશાન પહોંચ્યું છે. અહીંના અર્થતંત્રને ફરીથી ઉભું કરવા માટે સરકારે એક અનોખો ઉપાય કાઢ્યો છે. અહીંના ભારતીય મૂળના નાણામંત્રી રિશી સુનકે જાહેરાત કરી છે કે ચોક્કસ શરતો સાથે દેશની તમામ રેસ્ટોરન્ટમાં ગ્રાહકોને 50% બિલ જ ચૂકવવાનું રહેશે જયારે 50% બિલ સરકાર ભોગવશે.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ