ખુશખબર / નવેમ્બર મહિનાથી અહીં કોરોના વેક્સિન આપવાની તૈયારીઓ કરી રહ્યા દવાખાનાઓ, જાણો સમગ્ર પ્લાન

Uk Hospitals Preparing For Coronavirus Vaccination From November

યુકેની હોસ્પિટલોને કોરોના વાયરસ રસી રજૂ કરવાની તૈયારી શરૂ કરવા સૂચના આપવામાં આવી છે. હોસ્પિટલના કર્મચારીઓને કહેવામાં આવ્યું છે કે ટૂંક સમયમાં જ તેઓને ઓક્સફર્ડ યુનિવર્સિટીની કોરાના વાયરસની રસીનો પ્રથમ બેચ સોંપવામાં આવશે. તેમણે હોસ્પિટલોને 2 નવેમ્બરથી કોરોના વાયરસ રસીની તૈયારી શરૂ કરવા જણાવ્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ