સારા સમાચાર / બ્રિટનમાં આવતા અઠવાડિયાથી ઓક્સફોર્ડની કોરોનાની રસી આપવાની તૈયારી, જાણો ભારત માટે કેમ છે સારા સમાચાર

uk hospital oxford astrazeneca corona vaccine rollout by novermber serum institute of india

કોરોના વાયરસની રસીની લોકો રાહ જોઈને બેઠા છે ત્યારે એક સારા સમાચાર આવ્યા છે કે બ્રિટિશ મીડિયાના એક રિપોર્ટ મુજબ લંડનના એક હોસ્પિટલે રસીને રિસીવ કરવાની તૈયારી કરવા માટે કહ્યું છે. હોસ્પિટલમાં ઓક્સફોર્ડની રસીની પહેલી બેચ પુરી પાડવામાં આવે તેવી યોજના બનાવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ