કોરોના વાયરસ / કોરોના ફરી વરસાવશે કેર? આ દેશમાં ઓમિક્રોનના 22 કેસ નોંધાતા હડકંપ, માસ્ક બન્યું ફરજીયાત

uk government mandatory to wear masks in shops and public transport amid new variant of corona

બ્રિટન સરકારે દેશમાં મંગળવારે દુકાનો અને સાર્વજનિક પરિવહનમાં માસ્ક પહેરવું ફરજિયાત કરી દીધું છે. તેમજ બોરિસ જોનસને બૂસ્ટર ડોઝની તરફેણ કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ