એલર્ટ / તો આજે રોજના 14 લાખ કોરોનાના કેસ આવતા હોત, આપણે સતર્ક રહેવું પડશે : કેન્દ્ર સરકાર

 uk france omicron surge 13 14 lakh cases would have come in india every day government warned on coronavirus

કોવિડ ટાસ્ક ફોર્સના વડાએ કહ્યું કે યુરોપ ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. તો આપણે પણ તૈયાર રહેવું પડશે. દરેક પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયારીઓ કરવી પડશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ