BIG NEWS / આર્મ્સ ડીલર સંજય ભંડારીના ભારત પ્રત્યાર્પણને UK કોર્ટની લીલીઝંડી, ભાગેડું લવાશે ભારત

uk court approved extradition of arms dealer sanjay bhandari to india

16 જૂન 2020નાં તાત્કાલિન બ્રિટિશ ગૃહમંત્રી પ્રીતિ પટેલે ભંડારીનાં પ્રત્યાર્પણનાં આગ્રહનો સ્વીકાર કરી લીધેલ હતો. ત્યારબાદ 15 જૂલાઇ 2020નાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. બ્રિટિશ કોર્ટે સોમવારે સંજય ભંડારીનાં પ્રત્યાપર્ણને મંજૂરી આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ