મહામારી / આ દેશમાં કોરોનાની બીજી લહેરનો ખતરો, 3 દિવસમાં 8500 કેસ નોંધાતા સરકારની ચિંતા વધી

UK coronavirus cases verge on 3,000 in 24 hours

દુનિયામાં કોરોના વાઇરસના અત્યાર સુધી ૨,૭૭,૨૨,૨૭૫ કેસ સામે આવ્યા છે, તેમાં ૧,૯૮,૧૨,૮૮૬ દર્દી ઠીક થઇ ચૂક્યા છે જ્યારે ૯,૦૦,૮૭૮ લોકો મૃત્યુ પામ્યા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ