BIG NEWS / વિદેશ જતાં લોકો માટે સારા સમાચાર, હવે આ દેશોએ પણ હળવા કરી દીધા નિયમો, ક્વોરંટાઈન પણ નહીં થવું પડે

 UK And Australia Recognises Covaxin As Valid Covid-19 Vaccine For Travel

ઓસ્ટ્રેલિયા બ્રિટને ભારત બાયોટેક દ્વારા ઉત્પાદિત કોરોના રસી કોવેક્સિનને મંજૂરી આપી છે. ભારતની સ્વદેશી રસી લેનારા લોકોને હવે બ્રિટનમાં ક્વોરેન્ટાઇન થવાની જરૂર નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ