સલામ / ગૌરવ: ગુજરાત હાઈકોર્ટના આ ધારાશાસ્ત્રી સુપ્રીમમાં એડિશનલ સોલિસિટર જનરલની પોસ્ટ પર પહોંચ્યા

ujarat high court advocate become additional solicitor General in supreme

ગુજરાત માટે ગૌરવ સમાન સમાચાર આવ્યા છે. ગુજરાત હાઈકોર્ટના જાણીતા એડવોકેટ સૂર્યપ્રકાશ રાજુની સુપ્રીમ કોર્ટમાં એક મહત્વની પોસ્ટ ઉપર વરણી કરવામાં આવી છે. વળી તુષાર મહેતાને પણ ફરીથી સોલીસિટર જનરલ તરીકેની નીમણૂંક કરવામાં આવી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ