ગુજરાત / પેટાચૂંટણીની તૈયારીઓ ચરમસીમાએઃ 21 ફલાંઈગ સ્ક્વોડ રહેશે તૈનાત

ujarat by-poll election preparations are ready from Election commission

ગુજરાતમાં પેટાચૂટંણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે તેની તમામ તૈયારીઓ પૂરી કરી લેવામાં આવી છે. આગામી 21 ઓક્ટોબરના રોજ છએ બેઠક ઉપર 14.76 લાખ મતદાતા મતદાન કરશે. ચૂંટણી પર નજર રાખવા 21 ફ્લાઈંગ સ્ક્વોડને તૈનાત કરવામાં આવશે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ