Attention / તમારી પાસે આવો આધાર કાર્ડ હોય તો થઈ જાઓ સાવધાન, UIDAIએ આપી ચેતવણી

UIDAI warns against plastic lamination of your card for THIS reason

મોટાભાગના લોકો પ્લાસ્ટિકના આધાર કાર્ડનો ઉપયોગ કરે છે. જો તમારો આધાર કાર્ડ પણ પ્લાસ્ટિક મટીરિયલનો હોય તો સાવધાન થઈ જજો. UIDAIએ સૂચના આપી છે કે, પ્લાસ્ટિક આધાર હવે માન્ય નહીં ગણાય. આધાર જારી કરનાર ઓથોરિટી UIDAIએ આ ચેતવણી આપી છે કે, પ્લાસ્ટિકનો આધાર અથવા આધાર સ્માર્ટ કાર્ડ અથવા પીવીસી કાર્ડ વેલિડ નહીં ગણાય.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ