સુવિધા / mAadhaar ફિઝિકલ આધાર કાર્ડની જેમ જ માન્ય ગણાશે, UIDAIએ એપને બનાવી વધુ સિક્યોર

 UIDAI updates mAadhaar app with new features on Android

આધાર કાર્ડ હોલ્ડર્સ માટે એક નવી સુવિધા શરૂ કરવામાં આવી છે. UIDAIએ mAadhaar એપને વધુ સિક્યોર બનાવવા માટે એક ઓપ્શન આપ્યો છે. જેમાં એપ યુઝર્સ એપને લોક કરી શકે છે. લોક કરવા માટે તેમને 4 ડિઝિટ પાસકોડથી તેને સિક્યોર કરવાની રહેશે. યૂનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયાની (UIDAI) નવી એપ mAadhaarમાં આ નવો ફીચર એડ કરવામાં આવ્યો છે. હવે એપને આ પાસકોડ દ્વારા ઓપન કરવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ