યુટિલિટી / આ પ્રકારના Aadhaar Card દરેક જગ્યાએ રહેશે માન્ય, જાણી લો UIDAI એ આપેલી જાણકારી વિશે

uidai removes confusion on aadhaar card know which aadhaar cards will be valid

આધાર કાર્ડ જાહેર કરનારી અને તેની સાથે જોડાયેલી સર્વિસને જોનારી ઓથોરિટી UIDAI એ છેલ્લા કેટલાક દિવસોમાં પીવીસી આધાર કાર્ડ જાહેર કર્યા છે. ત્યારબાદ દેશવાસીઓને ભ્રમ હતો કે જૂના આધાર કાર્ડ માન્ય નહીં રહે. પરંતુ UIDAI બુધવારે ટ્વિટ કરીને સ્પષ્ટ કર્યું છે કે PVC Aadhaar Card આવવાથી જૂના આધાર કાર્ડ અમાન્ય નહીં બને. સાથે તેઓએ એમ પણ કહ્યું છે કે દેશમાં ત્રણેય પ્રકારના આધાર કાર્ડ માન્ય રહેશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ