કામની વાત / હવે ઘરેબેઠા બની જશે આધાર કાર્ડ, મોબાઈલ નંબર લિન્ક કરાવવા માટે ક્યાંય ધક્કા ખાવાની જરૂર નહીં પડે

uidai now the postman will come to your home and make aadhar card mobile number

આધાર કાર્ડ જાહેર કરનારી સંસ્થા UIDAIની ડોરસ્ટેપ સર્વિસ શરૂ કરવાની યોજના બનાવી રહી છે. જેનાથી ટૂંક સમયમાં તમે પોતાના દરવાજા પર આધાર કાર્ડ સેવાઓ પ્રાપ્ત કરી શકશો. પોસ્ટમેન તમારી સ્પીડ-પોસ્ટ આપ્યાં સિવાય ટૂંક સમયમાં તમારા ઘરે આધાર સેવા પ્રદાન કરશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ