Ek Vaat Kau / આધાર કાર્ડમાં નવી સુવિધા, ચહેરાથી આ કામ કરી શકશો

ડિજીટલ ઇન્ડિયામાં દરરોજ નવી ટૅકનોલોજી આવી રહી છે. ત્યારે આધાર કાર્ડમાં તાજેતરમાં 'ફેસ ઓથેન્ટિકેશન'નામની સુવિધા ઉમેરવામાં આવેલી છે. તો શું છે આ નવી સુવિધા અને તેના ફાયદા શું તે વિશે વિગતવાર જાણકારી મેળવવા ઈચ્છતા હોવ તો જુઓ EK Vaat kau...

બ્રેકિંગ ન્યૂઝ