સાવધાન / આવું આધાર કાર્ડ તમારી પાસે હશે તો થઈ શકે છે મોટું નુકસાન, UIDAIએ આપી ચેતવણી

uidai alert plastic laminated aadhaar card are not valid if you have than change it

જો તમે તમારા આધાર કાર્ડને લેમિનેશન કરાવ્યું છે અથવા તો પ્લાસ્ટિક કાર્ડ જેવા આધાર કાર્ડનો ઉપયોગ કરી રહ્યાં છો તો સાવધાન થઈ જાઓ. UIDAIએ આવા આધારને લઈને ચેતવણી આપી છે. UIDAIએ કહ્યું છે કે, આવું કરવા પર તમારા આધાર કાર્ડનો ક્યૂઆર કોડ કામ કરવાનું બંધ કરી શકે છે અથવા તો પર્સનલ જાણકારી ચોરી પણ થઈ શકે છે. UIDAIનું કહેવું છે કે, આવું કરવા પર તમારી મંજૂરી વિના જ તમારી પર્સનલ જાણકારી કોઈ બીજા પાસે પહોંચી શકે છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ