મોંઘવારી / ગુજરાતના લાખો વીજ ગ્રાહકોને મોટો ઝટકો, UGVCLએ FPPPA ચાર્જમાં કર્યો વધારો, આટલું વધીને આવશે બિલ

UGVCL unit increased by 25 paise

ગુજરાતના લાખો વીજ ગ્રાહકો પર મોંધવારીનો વધુ એક માર, યુજીવીસીએલેએ FPPPA ચાર્જમાં વધારો કર્યો છે તેણે યુનિટે 25 પૈસાનો વધોરો ઝિંક્યો છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ