બેદરકારી / 3 પંખા, ટ્યુબલાઇટ, ટીવી, ફ્રીજનો ઉપયોગ કરતાં અમદાવાદના પરિવારને એટલું વીજળી બિલ આવ્યું કે જાણીને આંખો ફાટી જશે

UGVCL negligence in the Bavala area of Ahmedabad

અમદાવાદના બાવળા વિસ્તારમાં UGVCLની ઘોર બેદરકારી સામે આવી, સામાન્ય પરિવારને રૂ. 4.75 લાખનું બિલ મોકલી આપતા પરિવાર મુંજવણમાં મુકાઈ ગયો છે

બ્રેકિંગ ન્યૂઝ