બેદરકારી / કલોલના આ પરિવારને અઢી મહિનાથી આવકને નામે મીડું અને સરકારે પકડાવ્યુ 18,900નું લાઈટબિલ

 UGVCL charged 18900 light bill in lockdown in kalol Gandhinagar

ગાંધીનગરના રાચરડા ગામના એક પરિવારને તંત્ર તરફથી મસમોટુ બિલ મોકલવામાં આવ્યુ છે. છેલ્લા બે મહિનાથી લોકડાઉનને કારણે કંઈ જ કમાણી થઈ નથી ત્યારે હવે આવડુ મોટુ બિલ કેમનું ભરવું તે પણ વિચારભરી વાત છે.

બ્રેકિંગ ન્યૂઝ