શૈક્ષણિક ફ્રોડ પર પ્રકાશ / 12માં પછી કોલેજોમાં એડમિશન લેવા થનગની રહેલા વિદ્યાર્થીઓ માટે આવી UGCની ચેતવણી, માનજો નહીંતર મુસીબત

ugc warning to students, dont fall to fake universities

દેશમાં નકલી યુનિવર્સિટીઓ ધમધમી ઉઠતાં યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન પણ એલર્ટ થઈ ઊઠ્યું છે અને વિદ્યાર્થીઓને ચેતતા રહેવાનું જણાવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ