BIG NEWS / UGCની નવી ગાઈડલાઈન: એક સાથે બે કોર્સ થઈ શકશે, મલ્ટીપલ મોડમાં અભ્યાસ કરી શકશો

ugc new guidelines for universities clustering of colleges multidisciplinary learning

યુનિવર્સિટી ગ્રાંટ્સ કમિશન (UGC) દ્વારા શુક્રવારના રોજ જાહેર કરવામા આવેલી નવી ગાઈડલાઈન અનુસાર હવે દેશમાં તમામ હાયર એજ્યુકેશન ઈંસ્ટીટ્યૂટમાંથી તમામ કોર્સના અભ્યાસ કરી શકાશે.

બ્રેકિંગ ન્યૂઝ