UGC NET 2022 / UGC ની મોટી જાહેરાત, ટૂંક સમયમાં જાહેર થશે NET નું રિઝલ્ટ, આ રીતે કરી શકશો ચેક

UGC NET Result 2021 Updates

UGC NET 2022 પરીક્ષાનું રિઝલ્ટ ટૂંક સમયમાં જાહેર કરી દેવામાં આવશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા યુજીસી નેટની રિઝલ્ટની સત્તાવાર જાહેરાત ઓફિશિયલ વેબસાઈટ પર કરવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ