પરીક્ષા / નેટ-2019નું પરિણામ આ તારીખે થશે જાહેર, આ છે ડાયરેક્ટ લિંક

UGC NET 2019 NTA June result date confirmed

દેશભરમાં લેવામાં આવેલી નેટ-2019ની પરીક્ષાનું પરિણામ તા.15 જુલાઇના રોજ ઓનલાઇન જાહેર કરવામાં આવશે. યુજીસી નેટ જૂન- 2019માં દેશભરમાં યોજવામાં આવી હતી. ત્યારે દેશમાં લાખોની સંખ્યામાં વિવિધ વિષયો અંતર્ગત માસ્ટર ડિગ્રી કર્યા બાદ વિદ્યાર્થીઓ દ્વારા આપવામાં આવેલી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ