ચોંકાવનારું / 38 બાળકોની મા છે 39 વર્ષની મહિલા, 13 વર્ષે પહેલી વખત આપ્યો જન્મ

Uganda mother of multiple quadruplets

પહેલી વખત જ્યારે મરિયમ જુડવા બાળકોની મા બની હતી, ત્યારે એને બર્થ કંટ્રોલને લઇને ડૉક્ટર પાસેથી સલાહ લીધી હતી. પરંતુ ડૉક્ટરે એને કહ્યું હતું કે બર્થ કંટ્રોલ માટે દવાઓનો ઉપયોગ એના માટે ઘાતક સાબિત થઇ શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ