VIRAL / ચીનમાં એલિયન દેખાયાનો દાવો, સોશિયલ મીડિયામાં શેર થયો ચોંકાવનારો VIDEO

UFO spotted in China amid naval exercise video goes viral

આપે અનેક વાર બીજા ગ્રહથી પૃથ્વી પર એલિયન અને યૂએફઓ આવવાના સમાચાર તો વાંચ્યા હશે અને સાંભળ્યાં પણ હશે પરંતુ ક્યારેય તમે એલિયનને નહીં જોયું હોય. આવા જ સમાચાર સોશિયલ મીડિયામાં એક વાર ફરીથી આવી છે. આ વખતે ચીનમાં એલિયનનાં યૂએફઓને જોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જેની કેટલીક તસ્વીરો અને વીડિયો પણ હાલ સોશિયલ મીડિયામાં તેજીથી વાયરલ થઇ રહ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ