લાલ 'નિ'શાન

પ્રતિક્રિયા / આદિત્ય સાથે નેહા કક્કડના લગ્નની ચર્ચાઓ પર ઉદિત નારાયણે તોડ્યું મૌન, કહી નાંખી આ વાત

Udit Narayan responds to the marriage of Aditya and Neha Kakkar

સારેગામાપા લિટલ ચેમ્પના નવા સીઝનમાં 90ના દાયકાના દિગ્ગજ સિંગર ઉદિત નારાયણ જજ તરીકે શોમાં જોવા મળશે. ઘણાં લાંબા સમયથી ચાલી રહેલાં સિગિંગ રિયાલિટી શોમાં ઉદિત નારાયણની સાથે કુમાર શાનૂ અને અલ્કા યાગ્નિક ટ્રાયો તરીકે જજની ખુરશી સંભાળશે. અહીં એક ઈન્ટરવ્યૂ દરમિયાન ઉદિત નારાયણ તેમના દિકરા આદિત્ય નારાયણના નેહા કક્કડ સાથે લગ્ન અંગેની ચર્ચાઓ પર આવી પ્રતિક્રિયા આપી હતી.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ