બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / UDIN mandates all documents from October 1

પહેલ / ૧ ઓક્ટોબરથી તમામ ડોક્યુમેન્ટ્સ માટે UDIN ફરજિયાત

vtvAdmin

Last Updated: 03:22 PM, 10 July 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધી ઈન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયા (આઇસીએસઆઇ)એ ડોક્યુમેન્ટ્સમાં થતી છેતરપિંડી રોકવા માટે એક અનોખી પહેલ કરી છે. આ પહેલ હેઠળ આઇસીએસઆઇએ યુનિક ડોક્યુમેન્ટ આઇડેન્ટિફિકેશન નંબર (UDIN) લોન્ચ કર્યો છે.

આ પહેલ હેઠળ આઇસીએસઆઇએ યુનિક ડોક્યુમેન્ટ આઇડેન્ટિફિકેશન નંબર (UDIN) લોન્ચ કર્યો છે.  ઇ-ફોર્મવાળા દસ્તાવેજને UDINમાંથી મુક્તિ મળશે.

આઇસીઆઇસીઆઇએ સેલ્ફ ગવર્નન્સ અને કંપની સેક્રેટરીના પ્રોફેશનને મજબૂત બનાવવાના ઉદ્દેશ્યથી આ પહેલ કરી છે. આઇસીએસઆઇએ આ અંગે એક નિવેદન જારી કર્યું છે. આઇસીએસઆઇના પ્રમુખ સી.એસ. રંજીત પાંડેએ UDINની જરૂરિયાત પર ભાર મૂકતાં જણાવ્યું હતું કે આ વ્યવસ્થા હેઠળ કોઇ કંપની સેક્રેટરી દ્વારા પ્રમાણિત પ્રત્યેક ડોક્યુમેન્ટને એક આલ્ફા ન્યૂમરિક નંબર આપવામાં આવશે, જે ચોક્કસપણે વિશ્વાસ વધારવાનું કામ કરશે કે ડોક્યુમેન્ટ કંપની સેક્રેટરી દ્વારા પ્રમાણિત છે.

આ નિવેદન અનુસાર કંપની સેક્રેટરી દ્વારા પ્રમાણિત ડોક્યુમેન્ટ માટે ૧ ઓક્ટોબર, ૨૦૧૯થી ICSI UDIN નંબર ફરજિયાત થઇ જશે. તેનાથી UDIN દ્વારા એટેસ્ટેશન અને સર્ટિફિકેશન સેવાનું રજિસ્ટર રાખવામાં સરળતા રહેશે.

સંકળાયેલા મુદ્દાઓ

UDIN business documents આઇસીએસઆઇ Initiative
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ