મહારાષ્ટ્ર / ઉદ્ધવ ઠાકરેનો નિર્ણય, નાણર પ્રોજેક્ટનો વિરોધ પ્રદર્શન કરનારાઓના તમામ મામલા પાછા લેવાશે

uddhav thackeray withdrawn cases of protestors against nanar refinery project

મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે પ્રદેશમાં નાણર રિફાઇનરી પ્રોજેક્ટ વિરુદ્ધ પ્રદર્શન કરનારાઓ વિરુદ્ધ ના તમામ મામલાઓ પાછા ખેંચ્યા છે. સોમવારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ તેના આદેશ આપ્યા. શિવસેના પહેલાથી જ રાજ્યની રત્નાગિરી જિલ્લાના નાણારમાં ત્રણ લાખ કરોડ રૂપિયાના પ્રસ્તાવિત પ્રોજેક્ટની વિરુદ્ધ હતી. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ