રાજનીતિ / ઉધ્ધવ ઠાકરે જશે અયોધ્યા, ફરી રામ મંદિરનો મુદ્દો ગરમાશે

Uddhav Thackeray to visit Ayodhya

શિવસેના પ્રમુખ ઉધ્ધવ ઠાકરે આ મહિનાની 15 તારીખે અયોધ્યા જાય તેવી શક્યતા છે. જો કે હજી સુધી તારીખને લઇને કોઇ સત્તાવાર જાણકારી પ્રાપ્ત થઇ નથી. જો કે શિવસેના પ્રમુખ ઉધ્ધવ ઠાકરે અયોધ્યા આ મહિને ચોક્કસ જશે તેવી પાર્ટીના મીડિયા સેલે જાણકારી આપી હતી.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ