મહારાષ્ટ્ર / લડી લેવાના મૂડમાં છે ઉદ્ધવ ઠાકરે: શિંદે જૂથના ધારાસભ્યોની વિધાનસભામાં એન્ટ્રી ન થવી જોઈએ, SCમાં કરી અરજી

uddhav thackeray files fresh plea in sc seeks restriction on rebel mlas to attend assembly

મહારાષ્ટ્રમાં થયેલા રાજકીય ડ્રામા બાદ ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપવું પડ્યું અને એકનાથ શિંદેની તાજપોશી થઈ ગઈ, જો કે, ઉદ્ધવ ઠાકરે લડી લેવાના મૂડમાં હોય તેમ ઝૂકવા બિલકુલ તૈયાર નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ