મહારાષ્ટ્ર / દમ હોય તો ઠાકરે અને શિવસેનાનું નામ લીધા વિના ઊભા થઈને બતાવો: ઉદ્ધવ ઠાકરેએ આપી બળવાખોર MLA ને ચેલેન્જ

uddhav thackeray challenge eknath shinde and his supporters

શિવસેનામાં જે રીતે રાજકારણમાં ઉથલપાથલ ચાલી રહી છે, તે જોઈને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે નિશ્ચિતપણે દુ:ખી છે, જે બાદ તેમણે બળવાખોર ધારાસભ્યોને સણસણતો જવાબ આપ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ