મહારાષ્ટ્ર / ઉદ્ધવ સામે નવો પડકાર! ધારાસભ્યો બાદ હવે સાંસદો પણ છેડો ફાડવાની ફિરાકમાં, મિટિંગમાં માત્ર આટલા જ આવ્યા

uddhav thackeray called meeting of shiv sena mp in matoshree

રાજકીય સંકટમાં ફસાયેલા ઉદ્ધવ ઠાકરે માટે ટેન્શન ભર્યો માહોલ છે. ત્યારે હવે આજે બોલાવેલી સાંસદોની બેઠકમાં પણ અમુક સાંસદો ગેરહાજર રહ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ