મહારાષ્ટ્ર / ઉદ્ધવ ઠાકરે, આદિત્ય અને સંજય રાઉત પર દેશદ્રોહનો કેસ ચલાવવા બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ

uddhav thackeray aditya thackeray and sanjay raut should book for sedition pil in high court

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા સંકટની વચ્ચે સીએમ ઉદ્ધવ ઠાકરે, મંત્રી આદિત્ય ઠાકરે અને પાર્ટી નેતા સંજય રાઉત વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ