રાજકારણ / હિન્દુત્વને આગળ લઇ જઈ રહ્યા છે એકનાથ શિંદે, CMને મળીને બોલ્યો ઉદ્વવ ઠાકરેનો ભત્રીજો નિહાર

uddhav nephew nihar thackeray meets CM eknath shinde for support

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેના હાથમાંથી સત્તા ગુમાવ્યા બાદ પડકાર ઓછો થવાનું નામ નથી લઈ રહ્યું, ત્યારે તેમનો ભત્રીજા નિહાર ઠાકરેએ શુક્રવારે મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે સાથે મુલાકાત કરી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ