પ્રતિભાની કદર / ચોથાનો છોકરો કડકડાટ બોલ્યો 50 જિલ્લાના નામ, પ્રસન્ન CM ગેહલોત બોલ્યાં, 'કંઈ મદદ જોઈએ તો બોલ'

udaipur fourth class student says names of 50 districts to cm ashok gehlot

રાજસ્થાનના ઉદેપુરમાં ચોથા ધોરણમાં ભણતા છોકરાએ એવી હોશિયારી દેખાડી કે મુખ્યમંત્રી અશોક ગેહલોત પ્રસન્ન થઈ ઉઠ્યાં હતા અને તેને જે જોઈએ તે મદદની ઓફર કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ