વિમોચન / 'માતા-પિતા સંતાનોને પ્રેશર વગર અભ્યાસ કરાવે' : ધો.10-12 પછી કારકિર્દી અંગેના પુસ્તક 'ઉડાન'નું વિમોચન કરતા CMએ આપ્યું નિવેદન

Udaan book released by cm bhupendra patel

ધોરણ 10 અને 12 પછી કારકિર્દીના વિકલ્પો અંગે માર્ગદર્શન આપતા પુસ્તકનું સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિમોચન

બ્રેકિંગ ન્યૂઝ