યુઝર્સ ખુશ / હવે Uberથી કેબ બુક કરાવવા માટે એપ હોવી ફરજિયાત નહીં! આવી રીતે ફટાફટ આવી જશે વાહન

uber update book cab auto via whatsapp in hindi new feature for delhi

Uber Cabનો ઉપયોગ આજના સમયમાં ઘણા લોકો કરે છે અને જો તમે પણ તેમાંથી એક છો તો અમે તમને જણાવીએ કે હવે તમે વોટ્સએપ પર પણ ઉબેર કેબ અથવા ઑટોને બુક કરાવી શકો છો. આવો જાણીએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ