નવી ગાઈડલાઈન / હવે Uberનો ઉપયોગ કરતાં પહેલાં પેસેન્જર અને ડ્રાઈવરએ ફરજિયાત આ 9 નિયમો ફોલો કરવા પડશે

Uber new guidelines make Mask compulsory for Drivers and Passengers

મોબાઇલ એપ્સ દ્વારા ટેક્સી બુકિંગની સેવા આપતી કંપની ઉબેરે કોરોના વાયરસ મહામારીને કારણે હવે પેસેન્જર્સ અને ડ્રાઈવર્સ માટે ફેસ માસ્ક ફરજિયાત કરી દીધા છે. આ સાથે જ ઉબેરના ડ્રાઈવરની સુરક્ષા માટે અન્ય કેટલાન નિયમો પણ જણાવ્યા છે. જેને પેસેન્જર્સ અને ડ્રાઈવર્સે ફોલો કરવા પડશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ