નિવેદન / રાજ્યસભામાં અમિત શાહને સિબ્બલે કહ્યું હિમ્મત હોય તો બોલો ગોડસે આંતકી છે

uapa bill kapil sibal amit shah rajyasabha godse terrorist

રાજ્યસભામાં UAPA બિલ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસ સાંસદ કપિલ સિબ્બલે સરકાર પર જોરદાર હુમલો કર્યો. કપિલ સિબ્બલે ગૃહમંત્રી અમિત શાહને કહ્યું કે કયા સ્ટેજ પર સરકાર નક્કી કરશે કે કોઇ આંતકી છે. જો હાફિસ સઇદ છે તો તે આતંકી છે. ગોડસે છે તો આંતકી છે, પરંતુ આપમાં કહેવાની હિમ્મત નથી. એમણે કહ્યું કે 1947થી આજ સુધી આપની હિમ્મત નથી થઇ કે તમે ગોડસેને આંતકી કહી દો. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ