સન્માન / મુસ્લિમ દેશે કર્યું પીએમ મોદીનું સર્વોચ્ચ સન્માન, તો ટ્વિટર પર ભડકી ગયા પાકિસ્તાની

UAE to Confer PM Modi with Highest Civilian Award as Pak Musters Islamic Nations Support on Kashmir

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને શનિવારે યુએઈનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર 'ઓર્ડર ઓફ ઝાયદ'થી સન્માનિત કરવામાં આવ્યા. પીએમ મોદીએ કહ્યું કે આ પુરસ્કારને લઈને હું સન્માન અનુભવું છું. આ ભારતની 1.3 અરબ જનતાનું સન્માન છે. તેઓએ કહ્યું કે આ બંને દેશોની વચ્ચેની સુરક્ષા, શાંતિ અને સમૃદ્ધિને માટે સંબંધોનો અભૂતપૂર્વ તાલમેળ દર્શાવે છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ