રોક / UAEએ આપ્યો મોટો ઝટકોઃ પાકિસ્તાનના નાગરિકો માટે વિઝિટર વિઝાને લઇને કરી આ મોટી જાહેરાત

UAE suspends issuance of visitor visas to pakistan

સંયુક્ત અરબ અમીરાત (UAE) દ્વારા પાકિસ્તાનની ઇમરાન ખાનની સરકારને મોટો ઝટકો આપતા નાગિરકોના વિઝિટર વિઝા પર પ્રતિબંધ લગાવાની જાહેરાત કરી છે. પાકિસ્તાનની મીડિયાએ દેશના વિદેશ કાર્યાલયના પ્રવક્તા જાહિદ હાફિઝે આ અંગેની જાણકારી આપી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ