હિચકારુ કૃત્ય / BIG NEWS : UAEમાં અબુધાબી એરપોર્ટ પર ડ્રોન એટેક, 2 ભારતીય સહિત 3 લોકોના મોત

UAE says it suspects drones caused Abu Dhabi fires, Yemen Houthis claim attack

UAEમાં અબુધાબી એરપોર્ટ પર યમનના હૂતી આતંકીઓએ ડ્રોન એટેક કરતા ખળભળાટ મચ્યો છે. ડ્રોન હુમલામાં મોટાપાયે નુકશાન થયું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ