પુરસ્કાર / PM મોદીને મળ્યો યૂએઇનો સર્વોચ્ચ નાગરિક સમ્માન, 'જાયેદ મેડલ'થી કરાશે સમ્માનિત

UAE president has awarded PM Narendra Modi with the Zayed Medal

સંયુક્ત અરબ અમીરાત (યૂએઇ)નાં રાષ્ટ્રપતિ ખલીફા બિન જાયેદ અલ નાહયાને પ્રધાનમંત્રી મોદીને જાયેદ મેડલથી સમ્માનિત કરેલ છે. આ વાત અબુધાબીનાં ક્રાઉન પ્રિન્સ અને સંયુક્ત અરબ અમીરાત સશસ્ત્ર બળનાં ડેપ્યુટી સુપ્રીમ કમાન્ડર શેખ મોહમ્મદ બિન જાયેદે ટ્વિટ કરીને આ જાણકારી આપી છે.

બ્રેકિંગ ન્યૂઝ