ચકચાર / જાણો UAEની રાણી કેટલા કરોડ લઈને થઈ ગઈ ફરાર, સમગ્ર વિશ્વમાં ચર્ચા

Uae Pm Wife Flees With Money, Kids: Reports

દુબઈના અબજોપતિ શાસક શેખ મહમ્મદ બિન રાશિદ અલ મક્તૂમની પત્ની પ્રિંસેસ હયાએ નાટકીય રીતે પોતાના પતિને છોડી દીધા છે. રાણી હયા પોતાના પતિને તલાક આપવા માગે છે. અને નવી જિંદગીની શરૂઆત કરવા માગે છે. જેથી તે પોતાના બે બાળકોને પણ સાથે લઈ ગઈ છે.  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ