ક્રિકેટ / ભારતમાં નહીં તો વિદેશની ધરતી પર રમાઇ શકે છે IPL 2020! આ દેશે દર્શાવી તૈયારી

 Uae Cricket Board Confirms Ipl Hosting Offer

અમીરાત ક્રિકેટ બોર્ડે એ વાતની પુષ્ટિ કરી છે કે, જો ભારત ચાલુ વર્ષે કોરોના મહામારીને કારણે આઇપીએલ વિદેશમાં યોજવાનો નિર્ણય લે તો યજમાની માટે અમે તૈયાર છીએ. આઇપીએલનું 13મું સત્ર માર્ચના અંતમાં શરૂ થવાનું હતું પરંતુ કોરોના મહામારીને કારણે અનિશ્ચિત સમયગાળા સુધી સ્થગિત કરેલ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ