કોરોના વાયરસ / આ દેશે જેણે પોતાની જનસંખ્યા કરતા પણ વધુ કરી નાખ્યા કોરોનાના ટેસ્ટ, રેકૉર્ડ બનાવનાર પ્રથમ દેશ

UAE becomes first nation to do coronavirus test more than population

UAEએ કોરોના વાયરસના ટેસ્ટિંગ મામલે એક વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. UAE પહેલો એવો દેશ બની ગયો છે જેણે પોતાની જનસંખ્યાથી વધુ કોવિડ-19 ટેસ્ટ કરવામાં આવ્યા છે. UAEએ કોરોના મહામારીની શરૂઆતથી લઇને અત્યાર સુધી 1 કરોડથી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા છે જ્યારે કુલ જનસંખ્યા 96 લાખ જ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ