ક્રિકેટ / ભારતને વર્લ્ડકપ જીતાડનાર આ સ્ટાર ખેલાડી પર એક વર્ષનો પ્રતિબંધ

U19 World Cup Star Manjot Kalra Suspended from Ranji Trophy

ટીમ ઇન્ડિયાને અંડર-19 વર્લ્ડ કપ જીતાડનાર મનજોત કાલરા પર છેતરપિંડી કરવા બદલ એક વર્ષ માટે પ્રતિબંધ મૂકાયો છે. છેલ્લી અંડર-19 વર્લ્ડ ફાઈનલમાં સદી ફટકારનારા લેફ્ટ હેન્ડ ઓપનર બેટ્સમેન મનજોત કાલરાને અંડર-16 અને અંડર-19 વર્ષની ઉંમરે છેતરપિંડીના આરોપમાં ડીડીસીએના આઉટગોઈંગ લોકપાલની રણજી ટ્રોફી રમવા બદલ એક વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ