U-19 વર્લ્ડકપ / U-19 વર્લ્ડકપ: IND-BAN ખેલાડીઓ વચ્ચે જે થયું તેનાથી વિવાદ ભારે વકર્યો, જાણો હવે શું થઈ રહ્યું છે

U19 World Cup Final India, Bangladesh players clash after match

અંડર-19 વર્લ્ડ કપમાં ભારતીય ટીમની હાર બાદ બાંગ્લાદેશી ટીમે ભારતીય ખેલાડીઓ સાથે બહુ જ ખરાબ વર્તન કર્યું હતું. દક્ષિણ આફ્રિકાના પોટચેફસ્ટ્રૂમમાં આયોજિત એક લો સ્કોરિંગ ફાઇનલમાં બાંગ્લાદેશે ભારતને 5મી વખત અંડર-19 વર્લ્ડ કપ ચેમ્પિયન બનતા અટકાવી દીધું અને પ્રથમવાર આ ટાઇટલ જીત્યું, પરંતુ તે પછી ગ્રાઉન્ડ બાંગ્લાદેશ ટીમના ખેલાડીઓ ભારતીય ખેલાડીઓ સાથે ઝગડી પડ્યાં હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ