જાહેરાત / ગુજરાત માટે ગર્વના સમાચાર, આગામી ફિફા અંડર-17 મહિલા વર્લ્ડ કપ અમદાવાદમાં રમાશે

u17 woman football world cup Seven matches ahmedabad cm rupani

ગુજરાત માટે ગર્વના સમાચાર છે. આગામી ફિફા અંડર-17 મહિલા વર્લ્ડ કપ અમદાવાદમાં રમાશે. ફિફાએ અંડર-17 મહિલા વર્લ્ડ કપનો નવો કાર્યક્રમ જાહેર કર્યો છે. વર્લ્ડ કપ 17 ફેબ્રુઆરીથી 7 માર્ચ સુધી 2021 સુધી ભારતમાં યોજાશે. ભારતમાં યોજાનાર આ વર્લ્ડ કપની 7 મેચ અમદાવાદમાં રમાશે. આ અંગે મુખ્યમંત્રી રૂપાણીએ ટ્વિટ કરીને માહિતી આપી હતી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ